Gujarati News: GSRTCના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં વધારો

Gujarati News: GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)ના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. GSRTCના કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર છે. વાહનવ્યવહાર અને બંદરો વિભાગ દ્વારા…

gujarattak
follow google news

Gujarati News: GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)ના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. GSRTCના કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર છે. વાહનવ્યવહાર અને બંદરો વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેર પરિપત્રમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

કેનેડા-અમેરિકાથી પુસ્તકો અને રમકડામાં અમદાવાદ ડ્રગ્સ આવતું, ઈન્ટરનેશનલ ડ્રગ્સ

એરિયર્સ ચુકવાસે ત્રણ હપ્તામાં

GSRTC નિગમના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ દરમિયાન કર્મચારીઓના એરિયર્સમાં આવતો ડિફરન્સ તેમને ત્રણ હપ્તામાં ચુકવી દેવાનો પણ નિર્ણય કરાયો છે. જેમાં આ કર્મચારીઓને 2023માં ઓક્ટોબર, ડિસેમ્બર અને 2024માં ફેબ્રુઆરીમાં આપવામાં આવશે.

    follow whatsapp