Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો 5 દિવસ કેવું રહેશે હવામાન

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. જોકે રાહતની વાતએ છે કે, તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત છે.

તાપમાનમાં વધવાની શક્યતા નહિવત છે

Gujarat Weather

follow google news

Heat Wave Safety Tips: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. જોકે રાહતની વાતએ છે કે, તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત છે.

તાપમાનમાં વધવાની શક્યતા નહિવત છે

હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાશે તેમજ જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવશે. જેને કારણે તાપમાનમાં વધવાની શક્યતા નહીવત રહેવાની છે. 

આગામી સપ્તાહે કેવું રહેશે હવામાન?

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી સપ્તાહે રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાત સહિતના  23 રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. ગરમી જૂન મહિનામાં તમામ રેકૉર્ડ તોડી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ જોવા મળી શકે છે.

    follow whatsapp