Gujarat Monsoon 2024: હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસની શરૂઆત 4 દિવસ અગાઉ જ થઈ ગઈ છે. જોકે અગાઉ એવી માહિતી હતી કે ચોમાસાનો વિધિવધ પ્રારંભ 15 જૂનના રોજ થશે. હવામાન વિભાગે રાજ્યભરમાં દિવસવાર સંભવિત વરસાદના સ્થળોને લઇને આગાહી કરી છે. જેમાં આજે અને કાલે અરવલ્લી, પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડથી મેઘરાજાનું આગમન થયું છે.
ADVERTISEMENT
આગામી 5 દિવસ વરસાદની અગાહી
12 જુન
પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વલસાડ ,તાપી ,ડાંગ ,સુરત ,ભરૂચ ,નર્મદા ,છોટાઉદેપુર ,વડોદરા ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ માં વરસાદની આગાહી
13 જુન
સાબરકાંઠા ,ગાંધીનગર, અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ ,પંચમહાલ, દાહોદ મહીસાગર ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ, નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી
NEET ની પરીક્ષામાં આવ્યા 705 માર્કસ પણ ધોરણ 12 ના પરિણામે ભાંડ ફોડ્યો! વિદ્યાર્થીની બે વિષયમાં નાપાસ
14 જુન
સુરત, ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી
15 જુન
સુરત, ડાંગ ,નવસારી ,વલસાડ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
16 જુન
નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
17 જુન
નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી
ADVERTISEMENT