Gujarat News 19 March LIVE: વડોદરાના BJP MLAનું રાજીનામું, તમિલનાડુમાં BJP-PMKનું ગઠબંધન

Gujarat News 19 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

19 March Breaking News

19 March Breaking News

follow google news

Gujarat News 20 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:48 AM • 19 Mar 2024
    વડોદરાથી સાવલીના ધારાસભ્યનું રાજીનામું

    વડોદરામાં સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મોડી રાત્રે રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને મેઈલ કરીને રાજીનામું મોકલ્યું હતું.

  • 09:47 AM • 19 Mar 2024
    તમિલનાડુમાં BJP-PMKનું ગઠબંધન

    તમિલનાડુમાં ભાજપ અને PMK વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન થયું છે. PMK 10 સીટો પરથી ચૂંટણી લડશે. 
     

follow whatsapp