लाइव
16 December Live News: શપથ લીધા બાદ રાજસ્થાનના CM ભજનલાલે આપ્યો મોટો આદેશ, અંબાલાલની માવાઠાની આગાહી
16 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:18 AM • 16 Dec 2001અંબાલાલની આગાહીરાજ્યમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી થતા માવઠાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાતાલ પર્વ સુધી હવામાનમાં મોટો ફેરફાર આવશે.
- 02:48 AM • 16 Dec 2023CM ભજનલાલ એક્શનમાંરાજસ્થાનમાં CM ભજનલાલ શપથ લીધા બાદ એક્શન મોડમાં, પેપર લીક કાંડ મામલે કરાઇ SITની રચના, હવેથી પેપર લીક કેસમાં આરોપીઓને કરાશે કડકમાં કડક સજા, ગુના સામે કાર્યવાહી કરવા એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની કરાશે રચના