Gujarat News 1 May LIVE Updates: દિલ્હી-NCRની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Gujarat News 1 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

1 May Live News

1 May Live News

follow google news

Gujarat News 1 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:30 PM • 01 May 2024
    PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

    PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અહીંથી તેઓ સભા માટે સીધા ઉત્તર ગુજરાત જવા રવાના થશે. 

  • 10:04 AM • 01 May 2024
    PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે

    PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર માટે આવશે. PM મોદી 2 દિવસમાં કૂલ 6 સભાઓને સંબોધન કરશે. PM મોદી ડીસામાં જાહેરસભા સંબોધશે. જ્યારે જામનગરમાં પણ જંગી સભા યોજાશે.

  • 10:02 AM • 01 May 2024
    દિલ્હી-NCRમાં 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે, જેમાં આ શાળાઓમાં બોમ્બ મૂકવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. તેમાં દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ શાળાઓ ઉપરાંત નોઈડાની ડીપીએસનો સમાવેશ થાય છે. આ ધમકી બાદ વિદ્યાર્થીઓને ઉતાવળે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

follow whatsapp