- રવીન્દ્ર જાડેજાનો પારિવારિક વિવાદ ચર્ચામાં
- રીવાબાના ડ્રાઈવર અને સિક્યુરિટી વચ્ચે બબાલ
- વચોવચ ગાડી પાર્ક કરી સિક્યુરિટી સામે દાદાગીરી કરી
rivaba jadeja driver: ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પારિવારિક વિવાદ આજે સવારથી ચર્ચાનો વિષય બની ગયો છે. તાજેતરમાં નણંદ-ભાભી, ભાઈ-બહેન, પિતા-પુત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રિવાબાના ડ્રાઈવરનો વિવાદ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચોવચ ગાડી પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી અને રીવાબાના ડ્રાઇવર વચ્ચે હોબાળો થતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
રીવાબા જાડેજાનો ડ્રાઇવર હોવાના નામે દાદાગીરી
અહેવાલ અનુસાર, સિક્યુરિટી ઓફિસર સાથે રીવાબાના ડ્રાઇવરની તકરાર જોવા મળી હતી. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રિવાબાના ડ્રાઈવરનો વિવાદ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચોવચ ગાડી પાર્ક કરી સિક્યુરિટી સાથે દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે. જોકે આખરે અન્ય લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
ADVERTISEMENT