SO Promotion and Transfer Order 2024: લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે અને આચારસંહિતા પણ હવે દૂર થઈ ગઈ છે. ત્યારે ફરી રાજ્યમાં બઢતી-બદલીનો (transfer) દોર શરૂ થયો છે. સચિવાલયના 19 જેટલા સેક્શન અધિકારીની (Section officer) ની બદલી અને 31 નાયબ સેક્શન અધિકારીને (Deputy section officer) સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ બેડામાં પણ બદલીનો દોર
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર થયો હતો. વાસ્તવમાં ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.
વધુ વાંચો:- ગુજરાતના પોલીસ બેડામાં 8 PIની બદલીનો ઓર્ડર ફાટ્યો, જુઓ કોને ક્યાં મુકાયા
ADVERTISEMENT