Corona New Variant: કોરોનાનો નવો વેરિયન્ટ FLiRT શું છે? જાણો તેના વિશે A to Z

Corona new variant Update: સિંગાપુર બાદ ભારતમાં કોરોનાએ પગ પસારો કર્યો છે.  સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસની પુષ્ટિ થઈ છે.

Corona new variant Update

Corona new variant Update

follow google news

Corona new variant Update: સિંગાપુર બાદ ભારતમાં કોરોનાએ પગ પસારો કર્યો છે.  સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસની પુષ્ટિ થઈ છે.  જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે આ તમામ JN1ના સબ-વેરિઅન્ટ્સ છે. ચાલો જાણીએ કે  વાયરસનું KP.2 પ્રકાર શું છે અને તેના લક્ષણો શું છે?

કોવિડ-19 વાયરસનું KP.2 પ્રકાર શું છે?

KP.2 એ વાયરસના JN1ના સબ-વેરિઅન્ટ્સ  છે. તે નવા પરિવર્તનો સાથે ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ્સ છે. FLiRT એ KP.2 નું ઉપનામ છે, બે રોગપ્રતિકારક એસ્કેપ મ્યુટેશનનું પ્રતિનિધિત્વ કરતા અક્ષરો પર આધારિત છે જે વાયરસને એન્ટિબોડીઝથી બચાવે છે. સંશોધકોએ કહ્યું કે કોરોનાનું આ પ્રકાર ઓમિક્રોન જેવું છે, જે લોકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત, આ પ્રકાર રસીકરણ દ્વારા બનાવેલ શરીરની રોગપ્રતિકારક શક્તિને દૂર કરવામાં પણ સફળ થઈ રહ્યું છે. 

નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક?

CDCના ડેટા અનુસાર, અમેરિકામાં SARS-CoV-2 ના કેસ હજુ પણ ઘણા ઓછા છે. એપ્રિલના મધ્યમાં કેસમાં થોડો વધારો થયો હતો, પરંતુ તે પછી પહેલાની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આજે ફરી કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિષ્ણાત મુજબ  ઓમિક્રોન વેરિઅન્ટ એક વર્ષથી વધુ સમયથી વિશ્વભરમાં છે. તેના નવા વેરિયન્ટ્સ પણ આવતા રહે છે, પરંતુ તે ખતરનાક નથી. Omicron ના કોઈપણ પેટા પ્રકાર સાથે ફેફસાના ચેપના કોઈ કેસ જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, FLiRT વેરિઅન્ટથી કોઈ ગંભીર ખતરાની શક્યતા નથી. પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની આપિલ કરવામાં આવી છે.

જુઓ ગુજરાતમાં તેના કેટલા કેસ છે? : ભારતમાં કોરોનાની ફરી એન્ટ્રી, દેશમાં નવા વેરિયન્ટનો હાહાકાર...ગુજરાતમાં કેસનો ચોંકાવનારો આંકડો

લક્ષણો શું છે?

KP.2 ના નવા સબ-વેરિઅન્ટ્સના લક્ષણોની વાત કરવામાં આવે તો નીચે પ્રમાણે છે. 

    follow whatsapp