ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ થયા 1093, નવા 70 કેસ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ…

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ થયા 1093, નવા 70 કેસ

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ થયા 1093, નવા 70 કેસ

follow google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 195 દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે 14 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.06 ટકા થયો છે.

કોંગ્રેસે ચલાવ્યો #CRYPM અભિયાન: દેશના પહેલા PM જે લોકોની સમસ્યા જાણવાને બદલે પોતાની સમસ્યાઓ કહીને

ગુજરાતમાં એક્ટિવ કેસ 1500ની નીચે
ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1093 કેસ રાજ્યમાં એક્ટિવ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1087 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,78,417 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11074 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

કયા જિલ્લાની કેવી છે સ્થિતિ જાણો

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp