અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા વધારે 33 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રકારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કરવાનો શિરસ્તો જાળવી રાખ્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા વધારે 33 ઉમેદવારો જાહેર કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 134 સીટ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
ADVERTISEMENT
વાવથી ગેનીબેન ઠાકોર
થરાદથી ગુલાબસિંહ રાજપુત
ધાનેરાથી નાથાભાઇ પટેલ
દાંતા (એસટી) કાંતિભાઇ ખરાડી
વડગામ(એસસી)જિજ્ઞેશ મેવાણી
રાધનપુર રઘુભાઇ દેસાઇ
ચાણસ્મા દિનેશભાઇ ઠાકોર
પાટણ કિરીટકુમાર પટેલ
સિદ્ધપુર ચંદનજી ઠાકોર
વિજાપુર સી.જે ચાવડા
ખેડબ્રહ્મા(એસટી) તુષાર ચૌધરી
મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર
માણસા બાબુસિંહ ઠાકોર
કલોલ બલદેવજી ઠાકોર
વેજલપુર રાજેન્દ્ર નટવરલાલ પટેલ
વટવા બળવંત ગઢવી
નિકોલ રણજીત બારડ
ઠક્કરબાપા નગર વિજય બ્રહ્મભટ્ટ
બાપુનગર હિંમતસિંહ પટેલ
દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ
જમાલપુર-ખાડીયા ઇમરાન ખેડાવાલા
દાણીલીમડા (એસસી) શૈલેષ પરમાર
સાબરમતી દિનેશ મહિડા
બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર
આંકલાવ અમિત ચાવડા
આણંદ કાંતિસોઢા પરમાર
સોજિત્રા પુનમભાઇ પરમાર
મહુધા ઇન્દ્રજીતસિંહ પરમાર
ગરબાડા(ST) ચંદ્રીકાબેન બારિયા
વાઘોડીયા સત્યજીતસિંહ ગાયકવાડ
છોટાઉદેપુર(ST) સંગ્રામસિંહ રાઠવા
જેતપુર (ST) સુખરામ રાઠવા
ડભોઇ બાલકૃષ્ણ પટેલ
ADVERTISEMENT