CM Bhupendra Patel Duplicate: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે વડોદરા ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ડુપ્લીકેટ વ્યક્તિએ આકર્ષણ જમાવ્યું હતું. લોકો પણ બે ઘડી તેમને જોઈને ચોંકી ગયા હતા કે મુખ્યમંત્રી પબ્લીકની વચ્ચો વચ? કેવી રીતે?
ADVERTISEMENT
Ahmedabad News: AMTSની બ્રેક ફેઈલ થતા 3 વાહનોને ટક્કર, મહિલાનું કરુણ મોત
કોણ છે આ ડુપ્લીકેટ નેતા
વડોદરા ખાતે રહેતા અને વેપારી રમેશભાઈ કાવલેંકર જે આબેહૂબ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ જેવો ચહેરો ધરાવે છે. તેઓ સભામાં પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેઓ ભૂપેન્દ્ર પટેલ જેવા જ પહેરવેશ સાથે તેઓ સભામાં આવ્યા હતા. તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ તેઓ બહાર નીકળે છે ત્યારે લોકો તેઓને મુખ્યમંત્રી સંબોધીને બોલાવે છે. તેઓ પોતાને ભાગ્યશાળી ગણે છે કે તેઓનો ચહેરો મુખ્યમંત્રી સાથે મળતો આવે છે.
ADVERTISEMENT