Gujarat Police: રાજ્યમાં જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ બદલીઓ સહિતના દોર શરૂ થઈ ગયા છે. દરમિયાન આજે ગૃહ વિભાગ દ્વારા 65 DYSPની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજ રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી
આજે રાજ્યનામાં પોલીસ વિભાગમાં ડિવાયએસપી અધિકારીઓની બદલી અને પ્રોબેશનરી આઈપીએસને નિમણૂંકના આદેશ આપવામાં આયો છે.પોલીસ વિભાગમાં સરકારે રાજ્યના 8 પ્રોબેશનરી IPSને નિમણુંક અપાઈ છે. જ્યારે રાજ્યના 65 DySpની બદલીના (DYsp Transfer Gujarat) આદેશ આપ્યા છે. આ સિવાય રાજ્યના પાંચ પ્રોબેશનરી IPSની નિમણુંક બાકી રાખવામાં આવી છે.
ગૃહ વિભાગના આદેશ મુજબ આ અધિકારીઓની બદલી કરાઈ
ADVERTISEMENT