વડગામમાં મેવાણીની સભા કનહૈયાએ ગજવીઃ બંને નેતાઓએ જુઓ શું કહ્યું…Video

બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને જ્યાં વડગામથી ધારાસભ્ય રહી ચુકેલા જીગ્નેશ મેવાણી માટે પ્રચાર કરવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનહૈયા કુમારે હાજરી આપી હતી. દરમિયાાન તેમણે…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને જ્યાં વડગામથી ધારાસભ્ય રહી ચુકેલા જીગ્નેશ મેવાણી માટે પ્રચાર કરવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનહૈયા કુમારે હાજરી આપી હતી. દરમિયાાન તેમણે બંને જનસભાને સંબોધી હતી. તેમણે અહીં લોકોના અભિવાદન ઝીલ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી વખતે જીગ્નેશ મેવાણી અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે હવે તેઓ કોંગ્રેસનો હિસ્સો બન્યા છે ત્યારે કન્હૈયા કુમારે તેમના માટે પ્રચાર કરવા અહીં હાજરી આપી છે.

    follow whatsapp