કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, ઘણે દુર સુધી આગની જ્વાળાઓ દેખાઇ

સુરત : સચિન GIDC માં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ સાથે આગ લાગી ગઇ હતી. સુરત ફાયર વિભાગની 12 થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે…

gujarattak
follow google news

સુરત : સચિન GIDC માં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ સાથે આગ લાગી ગઇ હતી. સુરત ફાયર વિભાગની 12 થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ગયા હતા. ફાયર વિભાગને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર કંપનીના બોયલરમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી ગઇ હતી. જો કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જો કે પ્રાથમિક અહેવાલોમાં આગ ખુબ જ  ભયાનક બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે વિસ્તૃત અહેવાલની રાહ જોવામાં આવી રહી

    follow whatsapp