અમદાવાદ: શિક્ષકો ભારતનું ભવિષ્ય ઘડતા હોય છે. તેમનું માર્ગદર્શન લઈ અનેક બાળકો દેશ સેવામાં લાગે છે અને દેશને નવા મુકામ પર પહોંચાડે છે. આ શિક્ષકોને Gujarat સરકાર સ્વાતંત્ર્ય પર્વ પર સન્માનિત કરે છે. જેમની કામગિરિ પ્રશંસનિય હોય છે તેવા રાજ્યના તમામ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. Gujarat સરકાર દ્વારા વર્ષ 2022 માટે 44 શિક્ષકોની યાદી બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ માટે રાજ્યનાં ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૨૦ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૦૮ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૦૩ શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૬ શિક્ષકો, એચ.ટાટ મુખ્ય શિક્ષક- ૦૪ અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૦૩ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.
પ્રાથમિક વિભાગ સમિતિએ એવોર્ડ માટે 20 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ઝોન
- ભાવિશાબેન રામજીભાઈ લાખાણા
- રવિન્દ્રકુમાર જટાશંકરભાઈ મહેતા
- વિજય મગનલાલ દલસાણીયા
- જાગૃતીબેન જનકરાય રાજ્યગુરુ
- શિલ્પાબેન ભાણજીભાઈ ડાભી
ઉત્તર ગુજરાત ઝોન
- લહેરીકાંત શિવજીભાઈ ગરવા
- દિપક જેઠાલાલ મોતા
- સંગીતાબેન ચીમનલાલ સોની
- મેહુલકુમાર મોહનભાઈ પ્રજાપતિ
- રમીલાબેન દાનાભાઈ મકવાણા
મધ્ય ગુજરાત ઝોન
- રાજેશકુમાર શિવાભાઈ પટેલ
- દિગ્વિજયસિંહ પ્રભાતસિંહ ડાભી
- ઋષાભાઈ ઓફણસિંહ વળવી
- સંજયકુમાર વિષ્ણુભાઈ પટેલ
- હિતેશકુમાર મંગળભાઈ પટેલ
દક્ષિણ ગુજરાત ઝોન
- નીતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠક
- રસિકકુમાર ભગુભાઈ પટેલ
- પ્રદીપકુમાર રમણભાઈ ચૌધરી
- નરેન્દ્રકુમાર નગીનભાઈ પટેલ
- મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમાર
માધ્યમિક વિભાગ સમિતિએ એવોર્ડ માટે 8 શિક્ષકોની પસંદગી કરી
સૌરાષ્ટ્ર ઝોન
- રાજેશભાઈ મનસુખલાલ રાજ્યગુરુ
- રાહુલકુમાર નવનીતરાય ઉપાધ્યાય
ઉત્તરગુજરાત ઝોન
- રૂપેશ ધનંજય ભાટિયા
- સુરેશભાઈ બાબુભાઈ ધોરિયા
મધ્યગુજરાત ઝોન
- ડૉ. વિનોદકુમાર બાબુરામ પાંડે
- મહેન્દ્રકુમાર મગનભાઈ પ્રજાપતિ
દક્ષિણ ગુજરાત ઝોન
- ગૌરાંગકુમાર દિનેશભાઈ પટેલ
- ધનસુખભાઈ નારણદાસ ટંડેલ
ઉચ્ચતર માધ્યમિક વિભાગ સમિતિએ એવોર્ડ માટે 3 શિક્ષકોની પસંદગી કરી
- સૌરાષ્ટ્ર ઝોન- સ્વાતિબેન ધરમશીભાઈ છત્રોલા
- ઉત્તર ગુજરાત ઝોન- ડૉ. મનીષકુમાર રમણલાલ પંડ્યા
- મધ્ય ગુજરાત ઝોન- ગાયત્રીબેન શંકરભાઈ પટેલ
એચ.ટાટ સમિતિએ એવોર્ડ માટે 4 શિક્ષકોની પસંદગી કરી
- ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈ
- કમલેશકુમાર મોહનલાલ ઠક્કર
- ચિરાગકુમાર પ્રવીણભાઈ જોષી
- નિલેશકુમાર નટવરલાલ પંડ્યા
ખાસ શિક્ષકમાં 3 શિકક્ષકોની પસંદગી કરવામાં આવી
- મહેન્દ્રભાઈ ઝવેરચંદ જગડ
- કિરતસિંહ વાઘુભા ઝાલા
- હિરેનકુમાર જયંતીલાલ ગોહેલ
ADVERTISEMENT