Lok Sabha Elections: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ગુજરાતમાં થોડા દિવસની અંદર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગામડાના લોકો મતદાનને લઈને શું કહી રહ્યા છે?, તેઓને ક્યો પક્ષ ગમે છે? તેના વિશે જાણવાનો ગુજરાત તકે પ્રયાસ કર્યો હતો. જુઓ સ્થાનિક લોકોએ ગુજરાત તક સાથેની વાતચીતમાં શું કહ્યું....
ADVERTISEMENT
ADVERTISEMENT