Exit Poll 2024: દેશમાં લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં દેશમાં ફરી NDAની સરકાર બનતી જોવા મળી રહી છે. ચાણક્ય અને મૈટ્રિઝના સર્વેની વાત કરીએ તો તેમાં ભાજપને 24થી 26 જ્યારે વિપક્ષી ગઠબંધન કે જેમાં કોંગ્રેસ અને આપનો સમાવેશ થાય છે તેને 0થી 2 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એવામાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાનો વિજય થશે તેવી અટકળો ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT