ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ સર્જાઈ શકે છે. આ બેઠક પરથી ભાજપે વર્તમાન સાસંદ મનસુખ વસાવાને ટિકિટ આપીને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપીને મેદાન ઉતાર્યા છે. એવામાં હવે છોટુ વસાવા ભરૂચ બેઠક પરથી બે દિવસમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT