પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વધુ એક ભાજપ નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે હવે ક્ષત્રિયો બાદ કોળી સમાજ લાલઘુમ થઈ ગયો છે. કેબિનેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો હતો અને હવે કનુભાઈ દેસાઈએ આ રોષને જોતા માફી માંગી છે... શું કહ્યું છે તેમણે સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT