સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર ભાજપના ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તો બીજી તરફ હવે કોંગ્રેસે સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT