પરશોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપ્યું હતું તેને લઈને ગુજરાતમાં તો ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો જ હતો. પરંતું તેના પડઘા રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યા. હવે યુપીમાં પણ ક્ષત્રીય આંદોલનની જ્વાળા પહોંચી છે. અહીં અમેઠીમાં કે જ્યાંથી સ્મૃતિ ઈરાની મેદાને છે ત્યાં મહિપાલસિંહ મકરાણા પહોંચ્યા હતા અને ક્ષત્રિયો પાસે શપથ લેવડાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT