PM Modi આજથી ગુજરાતના પ્રવાસે, 2 દિવસમાં 14 વિધાનસભાની બેઠકો પર 6 સભાઓ ગજવશે

PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર માટે આવશે. PM મોદી 2 દિવસમાં કૂલ 6 સભાઓને સંબોધન કરશે. PM મોદી ડીસામાં જાહેરસભા સંબોધશે. જ્યારે જામનગરમાં પણ જંગી સભા યોજાશે.

follow google news

    follow whatsapp