Loksabha election 2024: Jawahar Chavda ના સામ્રાજ્યનો અંત! arvind ladani હુકમનો એક્કો ?

Loksabha election 2024: Jawahar Chavda કે જેનું નામ એક સમયના રાજકીય દિગ્ગજોમાં સામેલ થતું હતું જે હાલ ફરીથી ચર્ચામાં આવ્યા છે. માણાવદરથી ધારાસભ્ય હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. એવું લઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાતા તેનો ફટકો જવાહર ચાવડાને પડી શકે છે.ચાલો આપણે સમજીએ કેવી રીતે Jawahar Chavda ના એક ચમકતા સામ્રાજ્યનો અંત આવ્યો

follow google news

    follow whatsapp