Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે એવામાં બધા રાજકીય પક્ષો પોતાની પાર્ટીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે અત્યાર સુધીમાં ચાર યાદી પ્રકાશિત કરી દીધી છે. એવામાં ગુજરાતની 26 બેઠકમાં 4 બેઠકો પર નામ જાહેર કરાયા નથી બાકીની તમામ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. એવામાં સુરતની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી Mukesh Dalalને ઉતારવામાં આવ્યા છે તો બીજી બાજુ તેને ટક્કર આપવા કોંગ્રેસે Nilesh Kumbhani ને આગળ કર્યા છે. બંને મજબૂત ઉમેદવાર છે માટે આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT