Lok Sabha Election: Poonamben Madam VS JP Maravia ચૂંટણીને લઇ જામગરના લોકોનો મિજાજ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ગુજરાત લોકસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે.જામનગર લોકસભા સીટ પર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો છે. લોકસભાની ચૂંટણીને લઈ શું છે જામનગરના લોકોનો મત જુઓ........

follow google news

    follow whatsapp