લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત તક જ્યારે સૌરાષ્ટ્રનો ગઢ ગણાતા રાજકોટ પહોંચ્યું તો અહીંના લોકોના મિજાજની સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે પણ વાત કરી હતી. જેમાં ગુજરાતની આગામી ચૂંટણીને લઈને તેમણે પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT