Lok Sabha Election: Geniben Thakor કે Rekhaben Chaudhary Banaskantha માં પશુપાલક બહેનોની પસંદ કોણ?

Lok Sabha Election: લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાં આ વખતે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ટક્કર આપશે.

follow google news

Lok Sabha Election: લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાં આ વખતે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ટક્કર આપશે. ત્યારે આ ચૂંટણીમાં પશુપાલક બહેનોની પસંદ કયા મહિલા ઉમેદવાર છે તેને જાણવાનો પ્રયાસ કરાયો હતો. તો ચાલો જાણીએ કે,  શુપાલક બહેનોએ ગુજરાત તક સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું.. 
 

    follow whatsapp