Congress નું ગુજરાતની 7 બેઠકો પર કોકડું ગૂંચવાયું, BJPને ટક્કર આપવા ઉમેદવાર શોધવા હવાતિયાં!

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેવાદરોની યાદી જાહેર કરવામાં લાગેલા છે. એવામાં ગુજરાતમાં ભાજપના તમામ મુરતીયાઓ નક્કી છે તો બીજી તરફ કોંગ્રેસનું 7 બેઠકો પર  ગડમથલ ચાલી રહી છે.

follow google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેવાદરોની યાદી જાહેર કરવામાં લાગેલા છે. એવામાં ગુજરાતમાં ભાજપના તમામ મુરતીયાઓ નક્કી છે તો બીજી તરફ કોંગ્રેસનું 7 બેઠકો પર  ગડમથલ ચાલી રહી છે. ભાજપના ઉમેદવારો સામે કોને મેદાને ઉતારવા તે માટે મંથન કોંગ્રેસ કરી રહ્યું છે. ભાંગી પડેલી કોંગ્રેસ હવે ભાજપને ટક્કર આપવા કેવા ઉમેદવારો ઉતારે છે તે જોવાનું રહ્યું.. 

    follow whatsapp