Sabarkantha માં ભાજપના ઉમેદવારનો વિરોધ યથવાત, Shobhnaben Baraiya સામે નારાજગી

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેવાદરોની યાદી જાહેર કરવામાં લાગેલા છે. એવામાં ગુજરાતમાં ભાજપના તમામ મુરતીયાઓ નક્કી છે પરંતુ કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે.

follow google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેવાદરોની યાદી જાહેર કરવામાં લાગેલા છે. એવામાં ગુજરાતમાં ભાજપના તમામ મુરતીયાઓ નક્કી છે પરંતુ કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. એવામાં સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ યથાવત છે. સાબરકાંઠામાં ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. BJPએ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી વિરોધ થઈ રહ્યો છે.
 

    follow whatsapp