રૂપાલા બાદ વધુ એક નેતાનું વિવાદિત નિવેદન, ક્ષત્રિયો બાદ હવે કોળી સમાજ ભાજપથી નારાજ

રાજકોટમાં ક્ષત્રીયો પહેલાથી ભાજપથી રોષે ભરાયેલા છે, ત્યારે હવે કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર કરેલા નિવેદન બાદ કોળી સમાજ પણ નારાજગી દર્શાવી રહ્યો છે. રાજકોટમાં કોળી સમાજના લોકો સાથે ગુજરાત તકે ખાસ વાત કરી હતી. ત્યારે શું કહ્યું છે તેમણે સાંભળો...

follow google news

    follow whatsapp