અમરેલીમાં કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરને ટક્કર આપવા BJPએ ઉતારેલા ભરત સુરતિયા કોણ છે?

અમરેલી જિલ્લાની લોકસભા બેઠક પર ભાજપે એક સામાન્ય કાર્યકર્તા ભરત સુતરીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જે બાદ ભરત સુતરીયાએ દિલીપ સંઘાણીના આશીર્વાદ લીધા હતા. 

follow google news

અમરેલી જિલ્લાની લોકસભા બેઠક પર ભાજપે એક સામાન્ય કાર્યકર્તા ભરત સુતરીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જે બાદ ભરત સુતરીયાએ દિલીપ સંઘાણીના આશીર્વાદ લીધા હતા. 

    follow whatsapp