એક તરફ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે. ત્યારે ડાયરા કરતા ક્ષત્રીય અગ્રણીઓના આ મુદ્દે મૌનને લઈને ક્ષત્રીય સમાજમાં રોષ છે. એવામાં એક રાજપુત વ્યક્તિએ હકાભા ગઢવીને ફોન કરી તેમની સાથે વાતચીત કરી હતી. જેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ કથિત ઓડિયોમાં બંને વચ્ચે શું વાતચીત થઈ સાંભળો
ADVERTISEMENT
ADVERTISEMENT