Loksabha election 2024: લોકસભાની જાહેરાત હવે ત્રણ-ચાર દિવસોમાં થઈ શકે છે. એવામાં ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો તેના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં લાગેલા છે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી દીધી છે. એવામાં આ વખતે ભરૂચ લોકસભા ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. એવામાં ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આજે ભાજપ પર પ્રહાર કર્યા હતા.આ પ્રહારોમાં તેમણે પોતાના દીકરાની પણ બાદબાકી ન કરતાં આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT