Chaitar Vasava News: ફરી એક વખત બે આદિવાસી નેતાઓ આમને સામને આવ્યા છે. નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તાલુકા પંચાયતની કચેરીએ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને ખુલ્લેઆમ આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT