Surat News: સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સમગ્ર ઘટનાને ભાજપની જીતને અઘોષિત કટોકટી ગણાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સમગ્ર ઘટનાને ભાજપની જીતને અઘોષિત કટોકટી ગણાવી હતી.
ADVERTISEMENT