Lok Sabha Elections: મહેસાણા બેઠકના સાંસદ શારદાબેન પટેલે પહેલા જ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમના સ્થાને શિક્ષણ જગત સાથે સંકળાયેલા હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા પટેલ ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે.
ADVERTISEMENT
અગાઉ આ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ટિકિટ માંગી હતી પરંતુ પછી તેમણે સામેથી ઇન્કાર કર્યો કે એમને ટિકિટ નથી જોઈતી એટલે આ બેઠક પર બધાની નજર હતી કે આ બેઠક પર ભાજપ ક્યાં ઉમેદવારના નામ મહોર મારશે. ત્યારે શું હરિભાઈ પટેલ જાહેર કરેલા ઉમેદવારથી શું નીતિનકાકા ખુશ છે કે નહિ?? ચાલો જાણીએ
ADVERTISEMENT