ભાવનગરની સીટ પર નિમુબેન બાંભણિયા Vs ઉમેશ મકવાણાની જંગ, જનતાને કોણ પસંદ?

ગુજરાત લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનને ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે. લોકસભા બેઠક જીતવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવવા કમરકસી રહ્યા છે. INDIA ગઠબંધને ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાની પસંદગી કરી છે, BJPએ નીમુબહેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાવનગરની જનતા બંને ઉમેદવારો વિશે શું માને છે. જુઓ આ ખાસ રિપોર્ટમાં...

follow google news

    follow whatsapp