Parshottam Rupala News: રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીને લઈ સમગ્ર વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભરુચના ક્ષત્રિય સમાજના લોકોએ પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરષોત્તમ રુપાલાનું પુતળુ બાળવા જતા રાજપુત સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT