Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. દરમિયાન રોજ ભાજપે ત્રીજી યાદીની (BJP Candidates List) જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈ દક્ષિણ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન ડૉ.તમિલિસાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજેપીના તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT