SSC Steno Grade C & D Exam 2024: સરકારીની નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ સુધી ચાલશે. જેને લઈ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ જેવી વસ્તુઓની વિગતવાર આપણે ચર્ચા કરીશું.
ADVERTISEMENT
મહત્વની વિગત
- પોસ્ટ: સ્ટેનોગ્રાફર
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ 2024
- વયમર્યાદા: 18થી 30 વર્ષ વચ્ચે
- જગ્યા: 2006
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10+2 પાસ કરેલ હોવું જરૂરી છે. સાથે જ ગ્રુપ ડીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ટ્રાંસ્ક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ સી માટે, ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.
ADVERTISEMENT