Rajkot Municipal Corporation Recruitment 2024: ડીપ્લોમાં ઇન સીવીલ એન્જિનિયરિંગથી લઈ BE ના સિવિલ તેમજ BE મિકેનીકલ એન્જિનિયરિંગના વિધાર્થી માટે સરકારી નોકરી મેળવવા માટે એક ઉત્તમ તક છે. Rajkot Municipal Corporation દ્વારા હાલ 16 જગ્યા પર ટેકનિકલ પોસ્ટ માટે ભરતીની જાહેર કરી છે. તમામ ઇચ્છુક ઉમેદવારો માટે નાયબ કાર્યપાલક ઈજનેર, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ અને મિકેનીકલ) અને એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) જેવી ટેકનિકલ જગ્યા પર કેટલી જગ્યા, કોણ ભરી શકશે તેમજ લાયકાત સહિત સંપૂર્ણ માહિતી નીચ પ્રમાણે છે.
ADVERTISEMENT
લાયકાત અને પગારધોરણ શું છે?
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)
લાયકાત : BE સીવીલ તથા 5 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા 7 વર્ષનો અનુભવ
પગારધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.64,700/- અને ત્રણ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ રૂ.53,100-1,67,800 આપવા આવશે.
વયમર્યાદા : 21 થી 35 વર્ષ
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
લાયકાત : BE સીવીલ
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૮. રૂ.44900-142400/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 35 વર્ષ
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ)
લાયકાત : BE મિકેનીકલ
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮, રૂ.44900-142400/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 35 વર્ષ
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
લાયકાત : ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.51000/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૭, રૂ.39900-126600/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
ADVERTISEMENT