Gujarat Board 10th result 2024 Update: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. ગુજરાત બોર્ડે પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે જાહેર થયેલા પરિણામ ફરી એકવાર છોકરીઓએ બાજી મારી છે. GSEB SSC પરીક્ષાનું આ વર્ષનું પરિણામ 82.56 ટકા રહ્યું છે. આ વખતે છોકરાઓનું 79.12 ટકા અને છોકરીઓનું 86.69 ટકા પરિણામ રહ્યું છે. આ વર્ષે 9 લાખ જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. એવામાં ચાલો જાણીએ કે અત્યાર સુધીના બોર્ડના પરિણામના આંકડાઓ કેવા રહ્યા છે.
ADVERTISEMENT
Gujarat Board 10th Result 2024 Live: ધોરણ 10નું રિઝલ્ટ જાહેર, ફરી એકવાર છોકરીઓએ મારી બાજી
અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પરિણામ
ADVERTISEMENT