Gujarat Board 10th Result 2024 Live: GSEB SSC Result 2024 gseb.org direct link, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે, GSEB દ્વારા આજે ધો. 10 નું પરિણામ જાહેર થવાનું છે. થોડીવારમાં એટલે કે 8 વાગ્યે GSEB SSC પરિણામ 2024 જાહેર કરશે. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર લાઈવ થયા બાદ તમે પરિણામ જોઇ શકશો.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:35 PM • 11 May 2024Gujarat Board 10th result Live: પાણીપુરીવાળાની દીકરીએ વગાડ્યો ડંકો
- 02:34 PM • 11 May 2024Gujarat Board 10th result Live: ધોરણ 10 આશ્વીનું જોરદાર પરિણામ
- 01:45 PM • 11 May 2024GSEB 10th Result 2024 Topper: ધ્રુવ ભટ્ટની માર્કશીટ જોઈને ચોંકી જશો
- 12:31 PM • 11 May 2024Gujarat Board 10th result Live: જુઓ જિલ્લાવાર કેટલું રહ્યું પરિણામ
- 11:25 AM • 11 May 2024Gujarat Board 10th result Live: 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું
ધોરણ 10માં 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે
- 10:53 AM • 11 May 2024Gujarat Board 10th result Live: ગુજરાતમાં જ ગુજરાતી ભાષામાં 46,178 નાપાસ
- ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ
- ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ
- ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ
- બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ થયા
- વિજ્ઞાનમાં 81382, અંગ્રેજી દ્વિતિયમાં 44703 નાપાસ
- સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી નાપાસ
- 10:37 AM • 11 May 2024Gujarat Board 10th result Live: ગ્રેડ મુજબ ધોરણ -10નું પરિણામ
- A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી
- A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી
- B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી
- B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી
- C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી
- C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી
- D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી
- E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી
- 10:22 AM • 11 May 2024Gujarat Board 10th result Live: મુખ્ય વિષયોનું પરિણામ
- 10:09 AM • 11 May 2024Gujarat Board 10th result Live: રાજકોટ જિલ્લાનું 85.23% પરિણામ
રાજકોટ જિલ્લાનું પરિણામ 85.23% જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 36,781 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 36,675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2791 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે.
- 10:01 AM • 11 May 2024Gujarat Board 10th result Live: ધો. 10 પરિણામમાં ઝળહળી ડિલિવરી બોયનું કામ કરતાં પિતાની દીકરી
- 09:22 AM • 11 May 2024Gujarat Board 10th result Live: વડોદરા જિલ્લામાં ધોરણ 10 માં 77.20 ટકા પરિણામ
વડોદરા જિલ્લામાં ગત વર્ષ કરતાં 15 ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે. આ વર્ષે જિલ્લાનું પરિણામ 77.20 ટકા રહ્યું છે. ગત વર્ષે ધોરણ 10નું પરિણામ વડોદરા જિલ્લામાં 62.24 ટકા હતું.
- 09:18 AM • 11 May 2024Gujarat Board 10th result Live: ધોરણ 10નું છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ
- 08:18 AM • 11 May 2024Gujarat Board 10th result Live: છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી
છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા
1389 સ્કુલોનું 100 ટકા પરિણામ
23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા
છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધુ
- 08:16 AM • 11 May 2024Gujarat Board 10th result Live: 2016 થી અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ
વર્ષ છોકરીઓ છોકરાઓ કુલ પરિણામ 2024 86.69% 59.58% 82.56% 2023 70.62% 59.58% 64.62% 2022 59.92% 71.66% 65.18% 2021 માસ પ્રમોશન કોરોના કાળ 2020 66.02% 56.53% 60.64% 2019 72.64% 62.83% 66.97% 2018 60.63% 45.88% 67.50% 2017 73.33% 64.69% 68.24% 2016 63.62% 72.11% 67.06 - 08:07 AM • 11 May 2024સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ કયા રહ્યું
- રાજ્યનું પરિણામ 82.56% જાહેર થયું
- ગત વર્ષે 64.62% પરિણામ હતું
- વધુ પરિણામ ધરાવતું કેન્દ્રો દાલોદ (અમદાવાદ ગ્રામ્ય) અને તલગાજરડા જિલ્લો ભાવનગર 100% પરિણામ
- ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર તાલુકો તડ(ભાવનગર) 41.13
- સૌથી વધુ પરિણામ જિલ્લો ગાંધીનગર 87.22%
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% પરિણામ
- 08:06 AM • 11 May 2024Gujarat Board 10th result Live: કેટલું રહ્યું પરિણામ
ધોરણ 10નું 82.56% પરિણામ
- 08:02 AM • 11 May 2024Gujarat Board 10th result Live: બોર્ડનું પરિણામ જાહેર, હાઈ ટ્રાફિકને કારણે સાઈટ ઓપન થવામાં વાર લાગી રહી છે
ગુજરાત ધોરણ 10નું આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તેથી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઓપન થવામાં મુશ્કેલી આવી શકે છે. એક સાથે લાખો વિદ્યાર્થીઓ સાઈટ ઓપન કરતા હોય છે તેના કારણે સાઈટ ઓપન થવામાં વાર લાગી રહી છે.
- 07:34 AM • 11 May 2024Gujarat Board 10th result Live: આ વખતે કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?
આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
- 07:29 AM • 11 May 2024Gujarat Board 10th result Live: 2023 માં કેવા રહ્યા હતા બોર્ડના આંકડા
ગયા વર્ષે ગુજરાત બોર્ડની 10ની પરીક્ષામાં કુલ 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 7,34,898 છોકરીઓ અને છોકરાઓએ પરીક્ષા આપી હતી.
2023 માં કેવા રહ્યા હતા બોર્ડના આંકડા
- 2023 માં ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ
- સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ રહ્યું હતું
- સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ રહ્યું હતું
- સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ રહ્યું હતું
- સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ રહ્યું હતું
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 હતી
- 07:19 AM • 11 May 2024Gujarat Board 10th result Live: પરિણામ જાહેર કરવા બાબતે બોર્ડનું નોટિફિકેશન
બોર્ડનું નોટિફિકેશ
ADVERTISEMENT
ADVERTISEMENT