Surat માં સાંસદ ગોવિંદ ધોળકિયાએ 84 કામદારોના કરાવ્યા અનોખા લગ્ન

Surat News: સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના હીરા કારખાનામાં કામ કરતા 84 કામદારો માટે સમુહ લગ્નનું આયોજન કર્યું હતું.

follow google news

Surat News: સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના હીરા કારખાનામાં કામ કરતા 84 કામદારો માટે સમુહ લગ્નનું આયોજન કર્યું હતું. સુરતના ગોપીન ગામ વિસ્તારમાં આ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ લગ્નમાં ઘણા નવયુગલોએ ભગવાન રામ અને માતા સીતા જેવા કપડા પહેર્યા હતા.

    follow whatsapp