Crime: Surat માં પતિએ કરી પત્નીની હત્યા અને પછી રચી અકસ્માતની કહાની, ડોક્ટર્સની હોંશિયારીથી જેલ ભેગો

Surat Crime News: સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મહિલા માયા કુમાવતના પતિ ઘનશ્યામ કુમાવત તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેણે ડોક્ટરને કહ્યું કે, તે બાથરૂમમાં પડી ગઈ છે અને તેને ઈજા થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી હતી, જ્યારે મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર નથી. બાદમાં, મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું હતું.

follow google news

    follow whatsapp