Rajkot Rain: રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના બની હતી. તો સાથે જ અનેક પાર્ટી પ્લોટમાં લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ માવઠાના કારણે તમામ ડેકોરેશન પલળી ગયું હતું અને લગ્નની મજા બગડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT