Rajkot Game Zone Fire: 2 કરોડનો ફ્લેટ, વૈભવી જીવન, આગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનની પહોંચ ક્યાં સુધી હતી?

Gujarat Tak

28 May 2024 (अपडेटेड: Jun 1 2024 4:17 PM)

Rajkot Game Zone Fire: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં છે. આમ તો FIRમાં સૌથી પહેલું નામ ધવલ ઠક્કરનું છે પરંતું એવું માનવામા આવી રહ્યું છે કે ધવલ ઠક્કરની ભૂમિકા નામ માત્ર પૂરતી છે.

follow google news

Rajkot Game Zone Fire: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં છે. આમ તો FIRમાં સૌથી પહેલું નામ ધવલ ઠક્કરનું છે પરંતું એવું માનવામા આવી રહ્યું છે કે ધવલ ઠક્કરની ભૂમિકા નામ માત્ર પૂરતી છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવા પાછળનો વિચાર, તેનો માસ્ટર માઈન્ડ પ્રકાશ હિરન ઉર્ફ પ્રકાશ જૈન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ગુજરાત તક પહોંચ્યું પ્રકાશ જૈન જ્યાં રહે છે તે જગ્યાએ..

    follow whatsapp