Lok Sabha Election: લોકસભા ચૂંટણીનો રંગ સમગ્ર દેશમાં જામ્યો છે. એવામાં અમદાવાદની કપડાં ફેકટરીઓમાં ચૂંટણી પ્રચાર માટે ટીશર્ટ, હેંડ બેંડ, ઝંડા, કેપ, સ્ટીકર સહિતની ઘણી સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બે પ્રકારની ઓરેંજ ટીશર્ટ તૈયાર થઈ રહી છે અને .. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે
ADVERTISEMENT
ADVERTISEMENT