Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ SIP માં ઈન્વેસ્ટમેન્ટ તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે. તેમાં તમે રેગ્યુલર સ્મોલ સેવિંગ્સ એટલે નાના રોકાણથી પણ એક મોટી રકમ બનાવી શકો છો.
ADVERTISEMENT
શું છે SIP?
SIP એટલે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સરળ અને ફાયદાકારક રીત છે. આમાં તમે થોડી-થોડી રકમ, એક નિશ્ચિત સમય પર રોકાણ કરવામાં આવે છે.
15x10x10 ફોર્મુલા
અમે જે ફોર્મુલાની વાત કરી રહ્યા છીએ તે ફોર્મુલા 15x10x10 છે. 15x10x10 ફોર્મુલામાં તમારે દર મહિને 15 હજાર રૂપિયા 10% એનુઅલ સ્ટેપ અપની સાથે 10 વર્ષ સુધી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં નાખવા પડશે.
12 ટકા સુધી મળશે રિટર્ન
મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં તમારો લોન્ગ ટર્મમાં 12% રિટર્ન મળી શકે છે. આ રીતે 10 વર્ષમાં તમારી પાસે 50,61,489 રૂપિયા હશે.
રોકાણ પર રિસ્ક ઓછું
SIPમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઈન્વેસ્ટ કરનારને સીધું માર્કેટનું રિસ્ક નથી રહેતું.
નોંધ: અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.
ADVERTISEMENT